Jump to content

Template:Wp/kfr/Main Articles

From Wikimedia Incubator

કચ્છી ભાષા

કચ્છી હી ગુજરાત જે કચ્છ જિલ્લેમેં બોલાઇંધલ બોલી આય. કચ્છી બોલી હી ઇન્ડો-આર્યન બોલી સમુહજી બોલી આય, જેમેં ઘણીખરી ભારતીય બોલીએંજો સમાવેષ આય. હકડે અણસઠ્ઠે પ્રમાણે સજે ભારતમેં જ ૮,૬૬,૦૦૦ માડુ કચ્છી બોલી બોલેતાં. કચ્છી, પાકિસ્તાનજે સિંધ પ્રાંતમેં પણ બોલાજેતી, ને હી સિંધી બોલી જેડી આય. કચ્છજો સબંધ ગુજરાત ભેગો હુંધે પ્રાથમિક નિશાળેમેં ગુજરાતી ભાષામેં ભણાતર સખાયમેં અચેતો, કોલા કે કચ્છી બોલીજી પંઢજી લીપિ નાય. હી કચ્છી બોલી કચ્છ સવાય મુંભઇ અને બેં ઘણે ઠેકાણે બોલાજેતી. અભડાસા, મડઈ ને ભુજકા માડુ બોલેતાં, તેં કરતા ભચાઉ ને રાપરજા માડુ જરા જુધી રીતે બોલેતાં કોલા કે ભચાઉ અને રાપરજે માડુએંજી બોલીમેં ગુજરાતી છંઢ સેલી ડસાજેતી. ...Read details

આયના મહલ

આયના મહલ હી ભારતજે ગુજરાત રાજ્ય જે કચ્છ જિલ્લેજે ભુજ શૅરજો ૧૮મી સદીજો હકડો મહેલ આય. હી મહેલ પ્રાગ મહેલજી બાજુમેં ઓભો આય. હનજો બાંધકામ ૧૮મી સદીજી મધમેં રાઓ લખપતજી કરાયાં. હન મહેલ જા મુખ્ય વાસ્તુકાર રામ સિંહ માલમ વા. ૨૦૦૧ જે કચ્છજે ધરતીકંપ મેં હે મહેલ પૂરે પૂરો નાશ પામ્યો. પણ અમુક ભાગ જેંજો નાશ ન થ્યો વો તેંકે ફરીથી સમો કરે મેં આવ્યો આય. તેઁમેં હેવર હકડો સંગ્રહાલય આય જેમેં કરઈૢ સંગીત ખંઢ, ન્યાર ખંઢ, જોના કલા જા નમૂના, ચિત્ર, હથિયાર ને સિંહાસન રખેમેં આવ્યા અઈં.

ભારત

ભારતીય ગણરાજ્ય હી ઘણે સાંસ્કૃતિક વિવિધતા વારો દક્ષિણ એશિયા જો ધોનિયાજો સૌથી વડો લોકશાહી દેશ આય. ભારત મોલક જે હિસાભે ધોનિયામેં સાતમો અને વસતિ જે હિસાભે બીજે નમરજો દેશ આય. ભારતજા હકડે અબજથી પણ વધુ નાગરિક લગભગ ચારસો જતરી જુધી-જુધી ભાષાઉં બોલીયેંતા. ભારત, ખરીધારી શક્તિ પ્રમાણે ધોનિયાજો ચોથો સૌથી વડો અર્થતંત્ર, અને ધોનિયાજો બીજો મણીંયા ઝડપી અગીયા વધીંધલ અર્થતંત્ર આય. આર્થીક સુધારાજે લીધે છેલ્લે ૨૦ વરેમેં ભારતજો ધ્નિયાભરમેં હકડે મોકે જે થાન સઈં મહત્વ ઘણે વધ્યો આય. એશિયામેં મોકેજે સ્થાન જે ભારતીય ઉપખંડજે વડે ભાગ મથે છવાયેલ, ભારત દેશ વડી સંખ્યામેં ઘણે વ્યસ્ત વેપારી માર્ગો સામાયતો. તેંજી સરહદ પાકિસ્તાન, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, અને અફઘાનિસ્તાન કે જોડે તી. શ્રીલંકા, માલદીવ ટાપુઓ અને ઇન્ડોનેશિયા, હિંદી મહાસાગરમેં ભારતજી નજીકજા દેશ અઈં. ધોનિયાજી અમુક પ્રાચીનતમ સંસ્કૃતિએંજો ઘર હેડો ભારત દેશ ૧૯૪૭મેં લગભગ ૯૦ વરેજા બ્રિટિશ રાજ મ્યાંથી આઝાદી મેળવે. ભારત દેશનું નામ ભારતમેં જન્મેલ તેજસ્વી રાજા ભરત પરથી પ્યો આય.