Wp/kfr/કચ્છી ભાષા
કચ્છી હી ગુજરાત જે કચ્છ જિલ્લેમેં બોલાઇંધલ બોલી આય. કચ્છી બોલી હી ઇન્ડો-આર્યન બોલી સમુહજી બોલી આય, જેમેં ઘણીખરી ભારતીય બોલીએંજો સમાવેષ આય. હકડે અણસઠ્ઠે પ્રમાણે સજે ભારતમેં જ ૮,૬૬,૦૦૦ માડુ કચ્છી બોલી બોલેતાં. કચ્છી, પાકિસ્તાનજે સિંધ પ્રાંતમેં પણ બોલાજેતી, ને હી સિંધી બોલી જેડી આય. કચ્છજો સબંધ ગુજરાત ભેગો હુંધે પ્રાથમિક નિશાળેમેં ગુજરાતી ભાષામેં ભણાતર સખાયમેં અચેતો, કોલા કે કચ્છી બોલીજી પંઢજી લીપિ નાય. હી કચ્છી બોલી કચ્છ સવાય મુંભઇ અને બેં ઘણે ઠેકાણે બોલાજેતી. અભડાસા, મડઈ ને ભુજકા માડુ બોલેતાં, તેં કરતા ભચાઉ ને રાપરજા માડુ જરા જુધી રીતે બોલેતાં કોલા કે ભચાઉ અને રાપરજે માડુએંજી બોલીમેં ગુજરાતી છંઢ સેલી ડસાજેતી.
ઘણી વખત કચ્છી ભાષા કે બોલી સમજેમેં અચેતી, પણ, કચ્છી ભારતજી અધિકૃત બોલીઓ મ્યાંનુ હકડી આય, અને અનકે ભાષા ન પણ બોલીજો મોભો ડનેમેં અવ્યો આય.
જાણીતા કચ્છી ભાષી
[edit | edit source]- સ્વાતંત્ર્ય સેનાની યુસુફ મેહરઅલી
- ફેહમીદા મિર્ઝા , પાકિસ્તાનજા રાષ્ટ્રીય સંસદ જા પેલા મહિલા સભાપતિ.
- જાણીતા સંગીતકાર કલ્યાણજી-આણંદજી
- બોલીવુડ નૃત્ય દિગ્દર્શક વૈભવી મર્ચંટ
- ડીસ્કો ડાંડીયા શરૂ કઇઁધલ બાબલા
- સંગીતકાર વીજુ શાહ