Wp/kfr/ધોળાવીરા

From Wikimedia Incubator
< Wp‎ | kfr
Wp > kfr > ધોળાવીરા
ધળાવીરાજો માનવ રચીત તરા

ધોળાવીરા હી પ્રાચીન મહાનગર સંસ્કૃતિજો લુપ્તપ્રાય નગર આય જોકો કચ્છજે ભચાઉ તાલુકે જે ખદિરબેટ વિસ્તારમેં આય. હી સંસ્કૃતિ પંજ હજાર વરે જોની આય ને હુ વખતેં લગભગ પંજા હજાર માડુ હી મહાનગરમેં ર્યા તે. આખો નગર, પાણી વ્યવસ્થા, રાજમહેલ ને પ્રાંતજે મહેલજી રચના, માડુએંજી રોણી કેણી, મળે ન્યેરે જેડો આય.

પાણીની વ્યવસ્થા[edit | edit source]

પ્રવેશ દ્ભાર[edit | edit source]

ધોળાવીરાજે ઓતર પ્રવેશદ્વાર તે લખેલા ડો અખર

હકડે પ્રવેશ દ્ભારજો પાટીયો તન જમાનાજે ડો અખર સાથે મલ્યો આય. લગે તો કોઈ કારણસર હી પાટીયો ઉપરથી નીચે છણે પ્યો હૂંધો ને પાંજા કોઇ પૂર્વજ તેંકે સંભારેને બાજુમેં રખ્યા હૂંધા. હનજા ડો એડો અખર અકબંધ અઈં.

અન્ય[edit | edit source]

હતે જોકો હડ્ડા ને બઈ ચીજું મલઈ આય તે મથાનું લગે તો કે હી નગરજા માડુ ઘણે સુખી ને સમૃદ્દ વા. શાકાહારી અને મેંસાહારી બોય માળુ રોંધા વા. કોઈ મોત પોય અગ્નિ સંસ્કાર કઇંધા વા, ત કોઈ કભર ભનાય દટધા વા. કભરમેં અસ્થી સાથે ઘણે વસ્તુ પણ રખધા વા.

ધર્મ સ્થળ[edit | edit source]

આખે નગરમેં ધર્મ સ્થળ જેડો કીં નાય મલ્યો હી નવાઇ લગે તેડી ગાલ આય. પ્રાંત મહેલમેં ગોળાકાર બ વદા પથર મલ્યા અઈં પણ ભને સગે કે હી મહેલજે વડે થંભલેજા ટેકા વે.

સ્થાનિક લોકો ધોળાવીરાકે કોટડો (મહાદુર્ગ) ચેં તા. મૂળ ત ધોળાવીરા ગામજી નજીક હૂંધે પુરાતત્ત્વીય જગ્યાજો નાલો ધોળાવીરા પ્યો આય. ૧૯૬૭મેં પુરાતત્ત્વવિદ જગત્પતિ જોષી હન સ્થળજી મુલાકાત ગેડા ને પેલી વાર હનજી માહિતી જાહેર ક્યાં.

નગરજી બાંધણી[edit | edit source]

મોંહે જો ડરો અને હડ્ડપામેં કચી પકી ઈંટ વાપરેને બાંધકામ કરેમેં આવ્યો આય. જેર ધોળાવીરા લગભગ ચોરસ અને લંબચોરસ પથરથી બાંધકામ થ્યો આય ને પથ્થર થોડેક છેટે જી ખાણમ્યાંથી કાઢેલા અઈં. ધોળાવીરામેં નગરજી ચારે બાજુ દીવાલ આય.

ધોળાવીરા નગર મુખ્ય ત્રે ભાગમેં વેંચેલો આય:

  • શાસક અધિકારી જો રાજમહેલ
  • અન્ય અધિકારી જા આવાસ
  • સામાન્ય નગરજનજા આવાસ

શાસક અધિકારીજોરાજમહેલ[edit | edit source]

નગરમેં શાશક અધિકારીજો રાજમહેલ ઊંચી જગ્યા તે આય. તેંજી ચારેબાજુ મજબૂત કિલ્લેબંદી કરેમેં આવઈ વી. હી કિલ્લેમેં ચાર ધરવાજા વા.

બે અધિકારીજા આવાસ[edit | edit source]

બ્યા અધિકારીએં જા આવાસજી ફરતે પણ રક્ષણાત્મક દિવાલ વી. હતે બ થી પંજ ખંડવારા મકાન મલે આવ્યાં વા.

સામાન્ય નગરજનેં જા આવાસ[edit | edit source]

સામાન્ય નગરજનજા આવાસ હથે ઘડેલ ઈંટોજા ભનેલા વા. હી નગરમેં મોતી ભનાયજો વડો કારખાનો મલે આવ્યો આય. હતેથી પ્રાપ્ત થેલે અવશેષમેં ત્રામો ગાળેજી ભઠ્ઠીયું મલે આવીયું અઈં.

ધોળાવીરા વનેલા[edit | edit source]

  • વિમાનથી ભુજ હવાઇ મથક ઉતરે ને ધોળાવીરા સડક માર્ગે ચારિકેથી વને સગાજે.
  • રેલ્વેથી અમદાવાદ-ભુજ રેલ્વે માર્ગ તે સામખીયાલી ઉતરી સડક માર્ગે ચારિકે દ્વારા પોજે સગાજે.
  • સડક માર્ગે અમદાવાદ, પાલનપુર, રાપર કે ભચાઉ પોજી ધોળાવીરા વને સગાજે.
  • પાણીજી વ્યવસ્થા જાતે કરેને વનણું. શાકાહારી જમણ મલેતો.
  • સડક માર્ગ પાકો આય. નવેમ્બરથી માર્ચ સુધીમેં પ્રવાસ કરેથી ગરમીથી રાહત મલધી.

બાયલી કડીયું[edit | edit source]

ડપ્પા અને ધોળવીરા સંસ્કૃતિ વિશે પ્રવચન]