Wp/kfr/અભડાસા-નલિયા
Appearance
અભડાસા-નલિયા હી ભારત દેશજી આથમણે આવેલ ગુજરાત રાજ્યજા કચ્છ જિલ્લાજા અભડાસા તાલુકેજો નગર આય છે, જોકો હી તાલુકાજો મુખ્ય મથક આય. અભડાસે જો નાલો રાજપુત સુરવીર અબડા અડભંગજે નાલે તાનું યપ્યો આય. લોકવાયકા જે હિસાભે, અબડા અભડંગનજો મથો વઢાઈ વ્યો, છતાં ૭૨ ડિં સઈ ખાલી ધડસે ધોસમન સામે યુદ્ધ કરી પંઢજો બલિદાન ડને વે. હી સુરવીરજી ભુમિ, અબડાની ભુમિ, અભડાસા નાલે સે ઓળખાજેતી. હન તાલુકેજી મુખ્ય કચેરીયું નલિયામેં આય.